gujaratifilms.in
welcome to your world!
JOIN THE CLUB!
ગુજરાતી શોર્ટ ફિલ્મ પ્રોડક્શન ચાલુ છે.
પાંચ દિવસની ટ્રીપ પર જોડાવ.
સ્પોન્સર, પ્રોડ્યુસર, ઈન્વેસ્ટર સંપર્ક કરો.
શોર્ટ ફિલ્મ વિશે માહિતી.
-
આ પ્રોજેક્ટ એક વેબ સિરિઝ છે.
-
જેનું મેકિંગ પણ યુટ્યુબ પર દર્શાવવામાં આવશે. એટલે કે એક શોર્ટ ફિલ્મ અને તેનું મેકિંગ બન્ને યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવશે.
-
ઓડિશન થી માંડી રિલિઝીંગ સૂધીની તમામ વ્યવસ્થા અમે કરી આપીશું.
-
દરેક શોર્ટ ફિલ્મમાં કામ કરનાર કાસ્ટ અને ક્રૂને તે એપીસોડમાં થી YouTube Monetization દ્વારા થનારા નફામાં ભાગીદારી આપવામાં આવશે. ૫૧% સંસ્થા (The Final Story) અને ૪૯%ના ભાગીદાર તે એપીસોડ બનાવનાર સભ્યો રહેશે. એટલે કે ભાગ ભજવનાર દરેક સભ્યને સરખી ભાગીદારી આપવામાં આવશે.
-
ચેનલ એનાલિસ્ટિક્સ વેબસાઈટ પર મૂકવામાં આવશે જેથી કયો એપીસોડ કેટલો નફો કરી રહ્યો છે તે દરેક સભ્યો જોઈ શકે. માટે આજે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તથા કુટુમ્બીજનો ને પણ લાઈક તથા સબસ્ક્રાઈબ કરવાનું કહો. YouTube Channel
કોણ આ ટ્રિપ પર આવી શકે?
દરેક વ્યક્તિ આ ટ્રિપ પર આવી શકે છે. કલાકર હોય કે કલા પ્રેમી હોય તમામ ભાઈ બહેનો ને અમે આવકારીએ છીએ. એક્ટર, સિંગર, મેક-અપ, કેમેરા, સાઉન્ડ જેવા ક્ષેત્રો માં કામ કરતા અને કરવા ઈચ્છતા તમામ વ્યક્તિઆ ટ્રિપના ભાગ બની શકે છે. અને કોઈ કામ કરવા ના ઈચ્છતા હોય પણ શૂટિંગ જોવા કે ફિલ્મમેકિંગ જોવામાં રસ હોય તે વ્યક્તિ પણ જોડાઈ શકે છે.